ધર્મનગરી ઘાટકોપર (મુંબઈ) ની ધન્યધરા પર ભાદરવા વદ અમાસ ના પાવન દિને ભક્તામર હીલીંગ શિબિર સહ પિતૃકૃપા વિધાન પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ
દિવ્ય આશીર્વાદ:-
વિશ્વ કી મહાન વિભૂતિ પ.પૂ.આ.ભ.શ્રી શાંતિસૂરિજી મ.સાહેબ
પાવન સાનિધ્ય
શ્રી નિકુંજ ભાઈ ગુરુજી ભક્તામર ભાવધારા કરાવશે
શુભ દિન:- 25/9/2022 વાર :- રવિવાર
શુભ સમય:- 9/30 થી 12/30
-: શિબિર નો મહીમા :-
👉 સામુહિક ભક્તામર સ્તોત્ર / મંત્ર / રુદ્ધિગાન
👉 હીલીંગ નો અદ્ભુત મહિમા / પ્રેક્ટીકલ પ્રયોગો
👉 71 પેઢીના તમામ પૂર્વ જો ની પ્રાથૅના / દોષ નિવારણ
👉 સ્વસ્થતા / સમૃદ્ધિ અને શાંતિ નો શુભારંભ
👉 આનંદયુક્ત જીવન ની શરૂઆત
શિબિર પછી સાધમિૅક ભક્તિનો લાભ આપશો
શુભ સ્થલ :-
Zaverben Popatlal Sabhagruha Auditorium
Upashray Ln, Near Rashtriya Shala Compound, Saibaba Nagar,
Pant Nagar, Ghatkopar East, Mumbai,77
શિબિર પાસ :- 50 Rs પાસ મેળવવા સંપર્ક કરો
ઘાટકોપર :- Sejal Mehta +91 91670 09224
બોરીવલી :- Sonal Bavishi +91 99207 21070
All મુંબઈ:- jigna sanjaybhai +91 88506 27636